|
શિક્ષક (સોનુને) બતાવ, દુનિયા ગોલ છે કે
ચપટી ? સોનુ
- દુનિયા ન તો ગોલ છે કે ન તો ચપટી,
મારા પપ્પા કહે છે કે દુનિયા 420 છે
અંધારાના દર્શન
|
|
સોનુ (મોનુને)
મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. મોનૂ(આશ્ચર્યથી)
શુ દેખાય છે ? સોનુ
- અંધારુ.
|
|
|
|
|
|
|
બિલાડીનુ બચ્ચુ
|
|
મહેમાન : 'તમારી ઘરે ગયા
વર્ષે બિલાડીનુ બચ્ચુ હતુ એનુ શુ થયું ?
ગટ્ટુ : તમને સાચે જ ખબર નથી ? મહેમાન : ના, કેમ મરી ગયું ?
|
જાડો માણસ
|
|
પિતાજીએ પોતાના
મસ્તીખોર બાળકને - કુણાલ તે ફરી
પડોશવાળા અંકલને હેરાન કર્યા, મેં તને કહ્યુ
હતુ ને કે મોટા લોકોનો આદર
કરવો જોઈએ. કુણાલ - પણ
પપ્પા, તે
અંકલ તો મોટા છે જ નહી, તેમની લંબાઈ પણ ઓછી છે, એ તો બસ
જાડા છે.
મૂર્ખ છોકરો
|
|
એક શિક્ષકે
પોતાના વિધાર્થીઓને વ્યાકરણ ભણાવી રહ્યા હતા, તેમણે
વિદ્યાર્થીઓને પૂછ્યુ - મોહન મીઠાઈ ખાવાની ના પાડે છે, આ વાક્યમાં
'મોહન' શુ
ગણાશે ? રમેશ, તુ
બતાવ. રમેશ
- જી સર, મોહન
એક મૂર્ખ છોકરો છે
|
ભેંસ કે પાણી
|
|
દૂધવાળો -
માસી, આજે
ભેંસે દૂધ ઓછુ આપ્યુ છે,તેથી ઓછા દૂધમાં ચલાવજો. માસી
- એ તો મને પહેલાથી ખબર હતી,
ગઈકાલથી નળમાં પાણી નથી આવ્યુ
ને.
|
ઈશ્વરની કૃપા
|
|
મુલ્લા
નસીરુદ્દીનનો ગધેડો ખોવાયો છતા તે ઈશ્વરની કૃપા એવું
વારંવાર બબડી રહ્યો હતો. કોઈએ તેને કહ્યુ કે તારો ગધેડો ખોવાયો છતાં તુ
ઈશ્વરની કૃપા એવુ કેમ બોલે છે.
|
વાસી શાક
|
|
ગ્રાહક(વેઈટરને)
આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે,
તમે લોકો ચાખીને પણ જુઓ છો કે
નહી ? વેઈટર
- સોરી સર, વાત
એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા
દિવસનું વાસી છે
|
ઈનામ
|
|
બેટા- તને
ઈનામ કેવી રીતે મળ્યુ ? પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે. પિતા
- સરસ, પણ
વિષય કયો હતો ? પુત્ર
- ઓછુ બોલવાથી થતા ફાયદા.
મગજ હોય તો ...
|
|
એક
દર્દી(ડોક્ટર મિત્રને) હુ મારા મૃત્યુ પછી મારુ મગજ હોસ્પિટલમાં દાન
કરવા માંગુ છુ.
ડોક્ટર - ઠીક છે, મગજ હશે તો જરૂર લઈશુ.
|
શક્તિ અને બુધ્ધિ
|
|
અનુ -
પપ્પા, આ પંખો વીજળીથી કેમ ફરે છે ? પપ્પા - કારણકે વીજળીમાં બહુ
શક્તિ હોય છે.
અનુ - શુ આપણાથી પણ વધુ ? પપ્પા - નહી, બેટા આપણુ મગજ વધુ શક્તિશાળી
હોય છે. અનુ - તો પપ્પા પછી મગજથી
પંખો કેમ નથી ફરાવતા ?
|
પપ્પાની પેન
|
|
માસ્ટરજી :
સોનૂ, તારું હોમવર્ક તારા પપ્પાની
હેંડરાઈટિંગમાં કેમ છે ?
સોનૂ : માસ્ટરજી, એ તો મેં કાલે પિતાજીની પેનથી
હોમવર્ક કર્યુ હતુ ને તેથી.
|
સૂરજ કે ચંદ્ર
|
|
બે પિયક્કડ
પીને બેઠા હતા.
એકે બીજાને પૂછ્યુ - બોલો ભાઈ, સૂરજ સારો કે ચંદ્ર ? ચંદ્ર. બીજાએ જવાબ આપ્યો -
એટલા માટે કે સૂરજ તો દિવસે રોશની આપે છે,જ્યારે
કે પહેલાથી જ અજવાળુ રહે છે,
|
લાલ કિલ્લો
|
|
કંડક્ટરની
પાસે કે બાળક પોતાની માઁ ની સાથે બેઠુ હતુ. એક મુસાફર બોલ્યો - એક લાલ
કિલા આપો
કંડક્ટર બોલ્યો - બે રૂપિયા
આપો. વાતચીત સાંભળી બાળક બોલ્યો -
જુઓ મમ્મી, આટલો મોટો લાલ કિલ્લો આ માણસ
ફક્ત બે રૂપિયામાં જ વેચી રહ્યો છે.
વનસ્પતિ
શાસ્ત્ર
|
|
એક છોકરો બીજાને - અમારા એક સરના હાથમાં હંમેશા
છોડ રહેતા હતા.
બીજો -
કેમ ? એ માળી હતા શુ ? પહેલો - નહી યાર તેઓ
વનસ્પતિ શાસ્ત્ર ભણાવતા હતા.
|
બધા મામા
|
|
સંગીતના માસ્ટરે એક વિદ્યાર્થીને શીખવાડ્યુ - સા
રે ગ મ રે ગ મ પ.
વિદ્યાર્થીએ
ગાયુ - સા રે મા મા મા મા
|
ખીસ્સું
બચાવવા
|
|
અરે ભાઈ,
તૂ ચમચી
કેમ ઘોવા બેસી ગયો,
આ કામ તો
હોટલવાળાનું છે.
ઘોવા દે
નહી તો ખીસ્સુ ખરાબ થઈ જશે.
|
પપ્પા
જાણે
|
|
વસ્તી ગણતરીવાળા એક કર્મચારીએ પૂછ્યુ - આ બાળકની
ઉંમર ? હજુ એક મહિનાનો છે. આના કરતાં નાનુ કોણ છે ? એ વાતની જાણ તો એના પપ્પાને
હશે, હમણા તો ઓફિસે ગયા છે સાંજે
આવશે ત્યારે પૂછી લેજો.
|
હોસ્પિટલ
કે જેલ
|
|
ગયુ તેમનુ
માથુ ડેશ
બોર્ડ
સાથે અથડાઈ ગયુ અને તે બેહોશ થઈ ગયા. હોશ આવતા તેણે પૂછ્યુ - હું ક્યા છુ ? રૂમ નંબર બાવીસમાં હોસ્પિટલના કે જેલના ?
ઘડિયાળ
કે ઘડો
|
|
રામે શ્યામને કહ્યુ - હું ઘડિયાળ સામે મૂકીને
વાંચુ છુ તેથી વધુ વાંચવુ ન પડે. શ્યામ બોલ્યો - ઘડીયાળ શુ
મારુ બસ ચાલે તો ઘડિયાળની જગ્યાએ ઘડો મૂકી દઉ.
|
મૂર્ખ
|
|
એક છોકરો બસ સ્ટોપ પર ઉભો હતો એટલામાં એક બીજી
વ્યક્તિએ આવીને પૂછ્યુ કે - ન્યૂ કોર્ટ કંઈ બસ જાય છે ? છોકરાએ જવાબ આપ્યો - 200 નંબર
|
ગાડીના
ટાયર
|
|
ત્રણ મૂર્ખ ટ્રેનથી યાત્રા કરી રહ્યા હતા. અચાનક
કોઈએ
ચેન
ખેંચી. ગાડી થોભી ગઈ તો પહેલો મૂર્ખ બોલ્યો - યાર ગાડીમાં પંક્ચર
પડ્યુ
લાગે
છે. બીજો મૂર્ખ - ગાડીનુ ટાયર
ફાટી ગયુ લાગે છે. ત્રીજો મૂર્ખ બોલ્યો - હું નીચે ઉતરીને જોઉ છુ.
|
કૂતરાનો
પટ્ટો
|
|
એક ગ્રાહક દુકાનદારને : ભાઈ કૂતરાના ગળાનો પટ્ટો
બતાવો.
દુકાનદાર
: પણ ક્યા છે કૂતરો ? તેના ગળામાં તો નાખી જોઉ. ગ્રાહક : હું મારા ગળામાં
જ નાખી જોઉં છુ. દુકાનદાર : તો કૂતરા માટે બીજો બતાવુ ?
|
ડોક્ટર
અને દર્દી
|
|
પૂછતાછ દરમિયાન એક છોકરીને વકીલે પૂછ્યુ - આ
યુવકે તને કેવી રીતે ફોસલાવી. છોકરી બોલી - તે ડોક્ટર
બનતો હતો અને હું દર્દી.
|
બે
માલિકોનો આદેશ
|
|
શિક્ષક - બે લગ્ન કર્યા હોય તો શુ નુકશાન થાય છે
? વિદ્યાર્થી - એક સમયમાં
બે માલિકોના આદેશ નથી માની શકાતા.
|
તો ફોન
બીજાને આપો
|
|
એક છોકરાએ ટોકિઝમાં ફોન કરીને મેનેજરને પૂછ્યુ -
તમારી ટોકિઝમાં કયુ પિક્ચર ચાલી રહ્યુ છે ? મેનેજરે જવાબ આપ્યો - 'મે નશે મેં હુ'. છોકરો બોલ્યો - જો તમે
નશામાં છો તો બીજાને ફોન આપો.
|
નંબર
પણ ગોળ
|
|
પરીક્ષાના પેપરમાં આવ્યું કે સાબિત કરો કે
દુનિયા ગોળ છે. વિદ્યાર્થીએ લખ્યું કે મોસંબી ગોળ છે, નારંગી ગોળ છે, સફરજન ગોળ છે, આનાથી સાબિત થાય છે કે
દુનિયા પણ ગોળ છે. પેપર તપાસનારે લખ્યું, ચશ્મા લગાવીને જુઓ નંબર પણ ગોળ
છે.
|
જીંદગીભરની
શાળા
|
|
પિતા (પુત્રને)- બેટા, ભણીગણીને તું મોટો શિક્ષક
બનજે અને સમાજનું ભલું કરજે. પુત્ર - ના પિતાજી, મારે શુ આખી જીંદગી શાળાએ
જ જવાનું ?‘
|
ગોટલી
ફેંકી
|
|
એક બીમાર બાળક કોઈ પણ રીતે દવા ખાવા રાજી નહોતો
થતો.
ડોક્ટરે
ગોળીને લાડુની અંદર મુકીને કહ્યુ - બેટા, લાડુ ખાઈ લો થોડીવાર પછી ડોક્ટરે
પૂછ્યુ - કેમ બેટા,
લાડુ
ખાઈ લીધો ? બાળક - હા, ડોક્ટર સાહેબ લાડુ ખાઈ
લીધો અને ગોટલી ફેંકી દીધી.
|
લાંબુ
નામ
|
|
ટિંકુ (બુધ્ધુને)- બુધ્ધૂ કોઈ વસ્તુનુ લાંબૂ નામ
બતાવ.
બુધ્ધૂ
- રબડ
ટિંકૂ
- પણ, આ તો નાનુ નામ છે બુધ્ધૂ - આને ખેંચીને
જેટલુ લાંબુ કરવુ હોય કરી શકાય છે.
|
એક
મિનિટ
|
|
દર્દી(ડોક્ટરને) ડોક્ટર સાહેબ, મને કોઈ વાત એક મિનિટ પણ
યાદ રહેતી નથી. ડોક્ટર - આવુ ક્યારથી છે ? દર્દી - શુ ક્યારથી છે ?
|
ગાય
અને ઘાસ
|
|
કલાકાર - મહાશય, ચિત્ર ઘાસ ખાતી એક ગાયનુ છે. દર્શક - પણ આમાં તો ઘાસ
દેખાતુ જ નથી. કલાકાર - ગાય ઘાસ ખાઈને જતી રહી. દર્શક - તો પછી ગાય ક્યાં
છે ? કલાકાર - ગાય ઘાસ ખાઈને
જતી રહી.
|
સીટ
|
|
પિતાજી - બેટા તારુ એડમીશન તે શાળામાં નહી થઈ
શકે.
રાહુલ
- કેમ ? પિતાજી - બેટા, ત્યાં કોઈ સીટ ખાલી નથી.
|
કૂતરાને
સજા
|
|
નાનકી - માઁ, તમારો કૂતરો ખૂબ મસ્તીખોર છે. હમણાં તેને મારુ
પુસ્તક ચાવી લીધુ. માઁ - લાવ દંડો, હું એને સજા આપુ. નાનકી -માઁ સજા તો હું એને
આપી દીધી છે. તેના પ્યાલામાં જે દૂધ તેને માટે રાખ્યુ હતુ તે હું પી
ગઈ
|
મમ્મીનો
માર
|
|
માઁ એ બાળકને માર્યુ તો તે રડતો રડતો પલંગ નીચે
સંતાઈ
ગયો.
પપ્પા રૂમમાં આવ્યા અને પલંગ નીચે વળીને જોવા લાગ્યા. બાળક તરત જ બોલ્યુ - તમે
પણ સંતાવા આવી રહ્યા છો ? તમને પણ મમ્મીએ માર્યુ ?
|
કીડીથી
ફાયદો
|
|
વર્ગમાં શિક્ષકે પૂછ્યું - બતાવ, કીડીઓથી આપણને શું ફાયદો
થાય છે ? ચિંટુએ તરતજ ઉભા થઈને
કહ્યુ - સર, કીડીઓ આપણને બતાવે છે કે
મીઠાઈ ક્યાં મુકી છે.
|
મારી
પેંસિલ
|
|
એક બાળકની પેંસિલ ખોવાઈ ગઈ હતી. એક દિવસ અ તે
પોતાના
જેવી જ
એક પેંસિલ પોતાના મિત્રના હાથમાં જોઈને બોલ્યો - લાવ, આ પેંસિલ મારી છે. તેના મિત્રએ જવાબ આપ્યો -
કેવી પેંસિલ ?
આ તો
મારી છે.
|
પરીક્ષાફળ
|
|
શિક્ષક - બતાવો સુરેશ, સૌથી મીઠુ ફળ કયુ હોય છે ? સુરેશ - સર, પરીક્ષાફળ
|
ગેરસમજ
|
|
શિક્ષક આશીષને - જ્યારે હુ ભણાવી રહ્યો હતો
ત્યારે તુ વાત કરી રહ્યો હતો. આશીષ - નહી સર, તમને કોઈ ગેરસમજ થઈ છે, હું જ્યારે ઉંધતો હોય
ત્યારે બિલકુલ વાત નથી કરતો.
|
માતૃભાષા-પિતૃભાષા
|
|
રાજુ પોતાની બહેનને - દીદી અમારી ભાષાને
માતૃભાષા કેમ કહે છે, પિતૃભાષા કેમ નહી ? બહેન - કારણકે આપણી મમ્મી
બહુ બોલે છે અને પપ્પા ચુપ રહે છે.
|
પિતાજીની
પેન
|
|
શિક્ષક - સોનુ, તારુ લેશન તારા પિતાજીના હાથે લખેલુ કેમ છે ? સોનૂ- સર, ગઈકાલે મેં પિતાજીની પેન
વડે લેશન કર્યુ હતુ તેથી.
|
ગણતરી
|
|
અમિત (સુમિતને)- યારે, તે આ આંગળીઓ પર નંબર કેમ
લખી મુક્યા છે. સુમિત - તુ એટલુ પણ નથી જાણતો, ટીચરે તો કહ્યુ હતુ કે
ગણતરી આંગળીઓ પર થવી જોઈએ
|
હસવાની
રીત
|
|
ડોક્ટર - દિલ ખોલીને હસો, તો સ્વસ્થ રહેશો. રાજેશ - મૈ તો હમણાં સુધી
લોકોને મોં ખોલીને હંસતા જોયા છે.
|
દિલ કે
દિમાગ
|
|
એક દોસ્ત - યાર, મારે જો કોઈ વાતનો જવાબ આપવો હોય તો દિલથી આપવો
કે દિમાગથી ? બીજો દોસ્ત - તારી પાસે
જે હોય તેનાથી આપજે.
|
રાતનો
સૂરજ
|
|
શિક્ષક - બોલો બાળકો, રાત્રે સૂરજ કેમ નથી
દેખાતો.
એક
બાળક - આખો દિવસ રમીને તે થાકી જાય છે તો તે ઉંધી જાય છે તેથી.
|
15મી ઓગસ્ટ
|
|
મોનૂ - સોનુ, આપણે 15મી ઓગસ્ટવાળા દિવસે શું કરવું જોઈએ. સોનૂ - વધુ કશું નહી, અમારા મમ્મી પપ્પાને
અમારી સ્વતંત્રતા વિશે વાત કરવી જોઈએ.
|
ઢાંકણુ
બંધ
|
|
ડોક્ટર - મેં તને જે દવા આપી હતી તે પીધી કે નહી દર્દી - નહી સર, ડોક્ટર - કેમ ? દર્દી - કારણકે તેના પર
લખ્યુ હતુ કે ઢાંકણુ હંમેશા બંધ રાખો
|
હસવાનું
પરિણામ
|
|
માં - પપ્પુ બેટા તુ કેમ રડે છે? પપ્પુ - ડેડી બહાર
કીચડમાં પડી ગયા હતા. માં- એમાં રડવાનું શું? તારે તો હસવું જોઈએ. પપ્પુ - તેમને જોઈને હું
ક્યારનો એજ કરી રહ્યો હતો.
|
પાયલોટ
|
|
મુન્નાના પિતાએ તેની માર્કશીટ જોઈને કહ્યુ -
તારા જેવા બાળકો તો આ ઘરતી પર ભાર છે. મુન્નો - ચિંતા ન કરો
પપ્પા, એટલેજ તો હું મોટો થઈને
પાયલોટ થવા માગું છું.
|
કોણ
હોશિયાર ?
|
|
પાડોશી - પોપટજી શું તે તમારો દિકરો જ છે જે
મારી બારી પર પથ્થર મારી રહ્યો છે ? પોપટજી - ના...ના... એ તો મારો ભત્રીજો છે. મારો
દીકરો તો એ છે જે તમારા સ્કુટરની હવા કાઢી રહ્યો છે ! !
|
નામનો
મતલબ
|
|
શિક્ષક - ચીકુ તમારું અને તમારા પિતાનું નામ
બતાવો
ચીકુ -
મારું નામ સૂર્યપ્રકાશ, મારા પિતાનું નામ ચંદ્રપ્રકાશ. શિક્ષક - શાબાશ હવે આ જ
મને અંગ્રેજીમાં બતાવો. ચીકુ - માય નેમ ઇઝ સનલાઈટ એંડ માય ફાધર્સ નેમ ઇઝ
મૂનલાઈટ.
|
સંતોષ
|
|
શિક્ષક - રાજુ તે પેપરમાં ત્રણ સવાલના જ જવાબ
કેમ લખ્યા ? રાજુ - સાહેબ, તમે જ કહ્યુ હતુ કે માણસે
થોડામાં જ સંતોષ માનવો જોઈએ
|
સવારે
ગણીશુ
|
|
પિતા - બેટા, શુ તારા ગણી શકાય ? પુત્ર - પિતાજી, હમણાં તો ઉંઘવા દો, સવારે ગણી લઈશું.
|
સૂરજ
|
|
મા - બેટા, તુ હજુ સુધી સૂતો છે, જો સૂરજ પણ ઊગી ગયો. પુત્ર - માઁ, સૂરજ તો મારા કરતાં વહેલો
ઉંધે છે ને.
|
ચકડોળ
|
|
એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને
સામેની બાજુ એક હાથી હતો. બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ? પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો
|
શિક્ષક
અને વિદ્યાર્થી
|
|
શિક્ષક - પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે
ક્યાં ઉડવાનુ છે ?
વિદ્યાર્થી
- આ તો એમની ખાનદાની પરંપરા છે.
|
છુટકારો
|
|
એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે
વચ્ચે
તેઓ એક
સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા - 'હું શુ કહી રહ્યો હતો ? એક દિવસ એક શાળામાં
નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા.
અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ બ
|
કાંટાની
સારવાર
|
|
એક બાળક ડૉક્ટરને - ડૉક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનું જોવું છુ કે મારા
પગમાં કાઁટો વાગી ગયો છે, તેનો ઈલાજ શું ? ડૉક્ટર - તો તો તમે રોજ રાત્રે ચંપલ પહેરીને
ઉંધો, કાઁટો વાગે જ નહી.
|
વિટામીન
સી
|
|
શિક્ષક - બાળકો, કંઈ વસ્તુમાં વિટામીન સી સૌથી વધુ હોય છે ? એક વિદ્યાર્થી - મરચામાં શિક્ષક - એ કેવે રીતે ? વિદ્યાર્થી - કારણ કે
તેને ખાધા પછી બધા સી...સી કરવા માંડે છે
|
નિબંધ
|
|
શિક્ષક - ચાલો, હવે તમે બધા હાથી પર નિબંધ લખીને લાવ્યા છો ને ? ચીંટુ - ના સર, હું તો કાગળ પર લખી લાવ્યો
છું.
|
ચિંતા
|
|
નાનકડો ચિંટુ - મમ્મી, તને પેલી નવી કાચની ડીશની
ઘણી ચિંતા હતી ને. મમ્મી - હા, તો શુ ? ચીંટુ - તારી ચિંતા હવે પૂરી થઈ ગઈ.
|
બુધ્ધિશાળી
|
|
પિતા - બેટા, બુધ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે.
માત્ર હસી નાખે. પુત્ર - એટલે જ તો પપ્પા, પરીક્ષામાં મેં સવાલો
વાંચ્યાં અને હસીને આવી ગયો.
|
હાથી
અને માખી
|
|
શિક્ષક - બોલ, મોહન હાથી અને માખીમાં શું અંતર છે ? માખી - માખી હાથી પર બેસી
શકે છે, પણ હાથી માખી પર નથી બેસી
શકતો
|
ગુલાબજાંબુ
|
|
પપ્પા - તુ જાંબુના ઠળિયા વાવી રહ્યો છે જેથી
તને જાંબુ ખાવા મળે, પણ તુ તેની પાસે ગુલાબનું
છોડ કેમ વાવી રહ્યો છે લાલુ - જેથી મારે મમ્મીને વારેઘડીએ ગુલાબજાંબુ
બનાવવાનું કહેવું ન પડે.
|
ટાઈમ
નથી
|
|
મોનુ - પપ્પા મારું હોમવર્ક કરી આપોને. પપ્પા - ના, હમણાં મને માથુ ખંજવાળવાનો
પણ સમય નથી. મોનુ - હું તમારું માથુ ખંજવાળી આપુ છુ, તમે મારું હોમવર્ક કરી
આપો.
|
વરસાદ
પડે તો
|
|
શિક્ષક - સતત ધોધમાર વરસાદ પડે તો શુ થાય ? ગટ્ટુ - શાળામાં રજા પડે.
|
પપ્પાની
ભૂલ
|
|
શિક્ષક- આ તે કેવો નિબંધ લખ્યો છે ? તુ તેને ધ્યાનથી વાંચતો
પણ નથી. તમારા પપ્પાને આ વિશે કહેવું પડશે. છાત્ર - સર, કોઈ ફાયદો નહી, આ નિબંધ તેમને જ લખ્યો છે
|
બટન
|
|
મા- (દિકરાને) બેટા તારા શર્ટના બટન ક્યાં ગયા ? દિકરો -(માસુમિયતથી) આજે
મારી સોનૂ સાથે લડાઈ થઈ ગઈ. તે મારા બટન તોડે તે પહેલાં જ મેં
કાઢીને ખિસ્સામાં મૂકી દીધા. ગણી લો પૂરા છ છે
|
પરેશાની
|
|
એક નાના બાળકને તેની મમ્મીએ દૂધમાં બ્રેડ નાખીને
આપી. થોડીવાર પછી બાળક રડવાં માંડ્યું. માં બોલી - કેમ બેટા કેમ
રડે છે ? બાળકે રડતાં રડતાં કહ્યું
- મારું બધું દૂધ બ્રેડ પી ગઈ, હવે હું શું કરુ ?
|
પૂછી
લો
|
|
શિક્ષક - આવતીકાલથી પરીક્ષા ચાલુ થઈ રહી છે, કોઈને કંઈ પૂછવું હોય તો
પૂછી લો.
ગટ્ટુ
- કાલે પરીક્ષામાં શું શું આવશે સર.
|
ઈતિહાસ
|
|
પિતા- બેટા, તુ ઈતિહાસમાં નપાસ કેમ થયો ? બેટા - હું શુ કરુ ? બધા પ્રશ્નો ત્યારના હતા
જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.
|
કપડાં
|
|
શિક્ષક - ડફોળ, આટલુ પણ નથી ખબર. આ તારી પેંટ શાની બનેલી છે ? અંકુર - એ તો ખબર છે, પપ્પાની જૂની પેંટમાંથી
|
લાભ
|
|
પુત્ર - પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ? પપ્પા- જો પીવા મળે તો
લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક
|
વિચાર
|
|
આકાશ - (પોતાના દોસ્તને) અરે યાર, મેં અમેરિકા જવાનો વિચાર
કરી રહ્યો છું,
કેટલા
રૂપિયા લાગશે ?
સચિન -
વિચારવાના કોઈ રૂપિયા નથી લાગતા
|
|
|
|
|
|